હોમ પેજ / રેસિપી / રાજભોગ આઇસ્ક્રીમ

Photo of Raj bhog ice cream by Jigisha Jayshree at BetterButter
2248
1
0.0(0)
0

રાજભોગ આઇસ્ક્રીમ

Jul-22-2018
Jigisha Jayshree
10 મિનિટ
તૈયારી નો સમય
50 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજભોગ આઇસ્ક્રીમ રેસીપી વિશે

આ મારી ઈનોવેટિવ રેસીપી છે. ખુબ સરસ સ્વાદ છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૧ લીટર ફૂલ ફેટ દુધ
  2. ૧ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર પાવડર
  3. ૫ ટેબલ સ્પૂન ખાંડ
  4. ૧ ટી સ્પૂન જીલેટીન પાવડર
  5. ૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  6. ૧/૪ ટી સ્પૂન વેનીલા એસેન્સ
  7. ૧ કપ ફ્રેશ ક્રીમ ઘર કી યા અમૂલ
  8. કાજુ, બદામ, પિસ્તા, અંજીર

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક વાસણમાં દુધ કાઢી લો.
  2. ૧ કપ દૂધ નેં બાજુ પર મૂકી નેં બીજા દુધ ને ઉકળ વા મુકો
  3. કોર્ન ફ્લોર ને ૧ કપ દુધ માં મિક્સ કરીને ઉકળ તા દુધ માં નાંખી મિક્સ કરો.
  4. હવે તેમાં ખાંડ નાખી દો
  5. જીલેટીન પાવડર ને પાણી મા ઓગાળી લો
  6. મિલ્ક પાવડર ને પણ થોડા પાણી માં મિક્સ કરો
  7. હવે ઓગળી નેં રાખેલ મિલ્ક પાવડર ને ઉકળ તા દુધ માં નાંખી મિક્સ કરો
  8. હવે દુધ ઉકળી નેં અડધુ થય જાય ત્યા સુધી ઉકાળો પછી ગેસ બંધ કરી દો
  9. હવે તેમાં વેનીલા એસેન્સ નાંખો અને જીલેટીન વાળુ પાણી નાંખીને મિક્સ કરો. અને તે ને અએક વાસણમાં કાઢી લો
  10. રૂમ ટેમ્પરેચર પ્રમાણે ઠંડુ થયા પછી ફ્રિજર માં ૨ કલાક માટે મુકો
  11. પછી તેને બ્લેન્ડર થી ફેટી લો હવે તેમાં ક્રીમ નાખી ને ફેંટો પછી ૨ કલાક સુધી ફ્ર્રીજર માં મૂકી દો
  12. આવુ ૩ વાર કરો
  13. ત્રીજી વાર કરો ત્યારે તેમા ડ્રાય ફ્રૂટ ને પલાળી ને નાંખો.
  14. હવે એક પ્લાસ્ટિક કન્ટેનર મા નાંખી ૭/૮ કલાક સુધી સેટ થવા દો
  15. પછી ઠંડા આઇસ્ક્રીમ પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર