હોમ પેજ / રેસિપી / ચૉકલેટ પેંડા.

Photo of Chocolet peda. by Naina Bhojak at BetterButter
1135
1
0.0(0)
0

ચૉકલેટ પેંડા.

Jul-22-2018
Naina Bhojak
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૉકલેટ પેંડા. રેસીપી વિશે

આ વાનગી ચોકલેટી હોવાથી બાળકો ની મનપસંદ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. મોળો માવો ૨૫૦ગ્રામ
  2. દળેલી સાકર ૨૦૦ગ્રામ
  3. ચોકલેટ પાવડર ૪ ટેબલસ્પૂન
  4. ચોકલેટ એસેન્સ અડધી ટી સ્પૂન
  5. બદામ ની કતરણ ૩ ટેબલસ્પૂન
  6. મિલ્ક પાવડર ૨ ટેબલસ્પૂન
  7. ઘી ૩ ટેબલસ્પૂન
  8. દૂધ ૨૫૦ ગ્રામ

સૂચનાઓ

  1. દક નોનસ્ટિક પાન માં એક ટેબળદપૂનઘી લો
  2. એમ મોળો માવો સેકી લો
  3. બધી જ પ્રક્રિયા ધીમા તાપે કરવી
  4. હવે થોડા દૂધમાં મિલ્ક પાવડર મિલાવી લો
  5. હવે બાકી નું દૂધ મવામાં રેડી હલાવી લો
  6. મિલ્ક પાવડરવાળા દૂધ માં ચૉકલેટ પાવડર ઉમેરો
  7. સરી રીતે મિક્સ કરીને મવા વાળા મિશ્રણ માં રેડી ડો
  8. હવે દળેલી સાકર નાખો
  9. મિશ્રણ ઘટ્ટ થાયતયા સુધી સતત હલાવતા રહો
  10. હવે છેલ્લે બાકી નું ઘી પણ ઉમેરી લો હલાવી લઈ
  11. ગેસ બેન્ડ કરો હવે એસેન્સ નાખી હલાવોલો
  12. હવે એના પર બદામ લગાવી લો
  13. તો તૈયાર છે આપણા ચૉકલેટ પેંડા.
  14. પેંડા પર આપ આપણી પસન્દથઈ સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર