Open in app

ચૉકલેટ પેંડા.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  10 people
Naina Bhojak22nd Jul 2018

Chocolet peda. ના વિશે

Ingredients to make Chocolet peda. in gujarati

  • મોળો માવો ૨૫૦ગ્રામ
  • દળેલી સાકર ૨૦૦ગ્રામ
  • ચોકલેટ પાવડર ૪ ટેબલસ્પૂન
  • ચોકલેટ એસેન્સ અડધી ટી સ્પૂન
  • બદામ ની કતરણ ૩ ટેબલસ્પૂન
  • મિલ્ક પાવડર ૨ ટેબલસ્પૂન
  • ઘી ૩ ટેબલસ્પૂન
  • દૂધ ૨૫૦ ગ્રામ

How to make Chocolet peda. in gujarati

  1. દક નોનસ્ટિક પાન માં એક ટેબળદપૂનઘી લો
  2. એમ મોળો માવો સેકી લો
  3. બધી જ પ્રક્રિયા ધીમા તાપે કરવી
  4. હવે થોડા દૂધમાં મિલ્ક પાવડર મિલાવી લો
  5. હવે બાકી નું દૂધ મવામાં રેડી હલાવી લો
  6. મિલ્ક પાવડરવાળા દૂધ માં ચૉકલેટ પાવડર ઉમેરો
  7. સરી રીતે મિક્સ કરીને મવા વાળા મિશ્રણ માં રેડી ડો
  8. હવે દળેલી સાકર નાખો
  9. મિશ્રણ ઘટ્ટ થાયતયા સુધી સતત હલાવતા રહો
  10. હવે છેલ્લે બાકી નું ઘી પણ ઉમેરી લો હલાવી લઈ
  11. ગેસ બેન્ડ કરો હવે એસેન્સ નાખી હલાવોલો
  12. હવે એના પર બદામ લગાવી લો
  13. તો તૈયાર છે આપણા ચૉકલેટ પેંડા.
  14. પેંડા પર આપ આપણી પસન્દથઈ સજાવી સર્વ કરો.

Reviews for Chocolet peda. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolet peda. in gujarati

  • પેંડા

    2 likes
  • પેંડા

    1 likes
  • મલાઇ પેંડા

    5 likes
  • મેંગો પેંડા

    6 likes
  • દૂધ ના પેંડા

    7 likes
  • દૂધ ના પેંડા

    4 likes