ટૂટ્ટી ફ્રુટી કેક | Tutti fruiti cake Recipe in Gujarati

ના દ્વારા vijay laxmi Vyas  |  22nd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Tutti fruiti cake by vijay laxmi Vyas at BetterButter
ટૂટ્ટી ફ્રુટી કેકby vijay laxmi Vyas
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

About Tutti fruiti cake Recipe in Gujarati

ટૂટ્ટી ફ્રુટી કેક વાનગીઓ

ટૂટ્ટી ફ્રુટી કેક Ingredients to make ( Ingredients to make Tutti fruiti cake Recipe in Gujarati )

 • મૈડો -૧કપ
 • દૂધ પોઉંદર-૧/૨કપ
 • દૂધ-૧/૨કપ
 • દહીં-૧/૨ કપ
 • બેકિંગ સોદો -૧/૨ ટીસપૂન
 • બેકિંગ પોઉંદર-1 ટીસપૂન
 • મીઠું -૧ ચપટી
 • વેનીલા એસેન્સ -૧ટીસપૂન
 • તેલ -૧/૨ કપ
 • ટૂટ્ટી ફ્રુટી -2ટેબલસ્પૂન

How to make ટૂટ્ટી ફ્રુટી કેક

 1. એક બોલમાં મૈડો, દૂધ પોઉંદર, શાકર ,બેકિંગ સોડો ,બેકિંગ પોઉંદર,મીઠો નાખો
 2. હાથથી મિક્સ કરી લેવાનું
 3. દૂધ,દહીં અને તેલ નાખો
 4. ચમચીથી હલાવવાનું
 5. વેનીલા એસેન્સ નાખો અને એકજ દિશામાં ૧૦ મિનિટ સુધી હલાવતા રહેવાનું
 6. કુકર ને ગરમ કરવા ગેસ ઉપર મૂકી દો
 7. જે વાસણમાં કેક બનાવવાનું છે તેને ગ્રીસ કરી નાખવાનું છે
 8. ગ્રીસ કરવા માટે થોડું ઘી લઈનેં વાસણની ચારેય બાજુ લગાવી નાખશું
 9. ચમચી મેંદો નાખવાનું છે અને તેને વાસણની ચારેય બાજુ ફેલાવી દો હમણાં આપણું વાસણ ગ્રીસ થઈ ગયું છે
 10. મિશ્રણમાં ચેરી નાખવાનું અને સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે
 11. જે વાસણ કેક માટે તૈયાર કરેલ છે તેમાં તે મિશ્રણ નાખી દેવું તેની ઉપર ટૂટી ફ્રુટી મૂકી દેવાનું
 12. કુકર ગરમ થઇ ગયા બાદ તેમાં તે વાસણ મૂકશું, ત્યારબાદ તેની ઉપર ઢાંકણું લગાવી દેવું પરંતુ ઢાંકણાની સીટી નહિ લગાવવી
 13. અને તેને ધીમે ગેસ ઉપર ગરમ થવા દેશું અને તેને ગરમ થતા ૪૦-૪૫ મિનિટ રાખી મુકવાનું છે
 14. ત્યારબાદ જ્યારે કેક બની જ્યાં તે ચેક કરવા માટે તેમાં ચાકુ નાખીને જોવું કે ચકુની અંદર ચીપકવું નહિ જોઈએ
 15. ત્યારબાદ કેક ને કાઢી લેવું, કેક થોડું ઠંડો થઈ જાય ત્યારે તેને વાસણ માંથી બહાર નીકળી લઈશું
 16. આ રીતે તમારું કેક સર્વ કરવા માટે તૈયાર છે

Reviews for Tutti fruiti cake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો