Open in app

કાલાજામ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Rani Soni22nd Jul 2018

Kalajam ના વિશે

Ingredients to make Kalajam in gujarati

  • જામુન બોલ્સ બનાવવા માટે :
  • 250 ગ્રામ માવો
  • 100 ગ્રામ પનીર
  • 3 ચમચી મેદો
  • 1 ચમચી દૂધ
  • ઘી તળવા માટે
  • ચાસણી બનાવવા માટે :
  • 3 કપ ખાંડ
  • 1 1/4 કપ પાણી
  • 1/4 ચમચી રોઝ અેસેન્સ
  • 1/2 નાની ચમચી ઈલાયચી પાવડર
  • 12-15 કેસરના દોરા
  • 3 ચમચી કોપરા નું ખમણ

How to make Kalajam in gujarati

  1. સૌ પહેલા એક બાઉલમાં માવો, પનીરને સારી રીતે મૈશ કરો
  2. મેંદો નાખીને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો
  3. આ મિશ્રણમાં દૂધ નાખીને તેનો લોટ બાંધી લો.
  4. હવે આ લોટની મિડીયમ ગોળીઓ બનાવી લો
  5. હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ અને પાણી નાખીને મીડિયમ તાપ પર મુકીને થવા દો.
  6. તેમાં ઈલાયચી પાવડર, કેસરના દોરા ઉમેરો
  7. ચાસણી જ્યારે એક તારની બની જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  8. રોઝ અેસેન્સ ઉમેરો
  9. હવે એક કડાહીમાં ઘી ગરમ કરો
  10. તેમા ધીમા તાપ પર તૈયાર ગોળીઓને કાળા થાય સુધી તળી લો.
  11. જાંબુને ગરમા ગરમ જ ચાસણીમાં નાખો. .
  12. હવે તે જ્યારે નોર્મલ ઠંડા થાય ત્યારે તેને ફ્રિજમાં મુકો.
  13. હવે ચાસણી માંથી કાઢી કોપરા નું ખમણ માં રગદોળી પિરસો
  14. કાલા જામ તૈયાર છે

Reviews for Kalajam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kalajam in gujarati

  • કાલાજામ

    2 likes
  • કાલાજામ

    2 likes