હોમ પેજ / રેસિપી / કાલાજામ

Photo of Kalajam by Rani Soni at BetterButter
1010
0
0.0(0)
0

કાલાજામ

Jul-22-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાલાજામ રેસીપી વિશે

તહેવારો માં કે અવસર પર બનાવો પારંપારિક મીઠાઈ જે લોકોને વધુ ભાવશે.તો ચાલો આ વખતે આપણે મહેમાનોનુ મોઢુ કાલાજામથી ગળ્યુ કરીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. જામુન બોલ્સ બનાવવા માટે :
  2. 250 ગ્રામ માવો
  3. 100 ગ્રામ પનીર
  4. 3 ચમચી મેદો
  5. 1 ચમચી દૂધ
  6. ઘી તળવા માટે
  7. ચાસણી બનાવવા માટે :
  8. 3 કપ ખાંડ
  9. 1 1/4 કપ પાણી
  10. 1/4 ચમચી રોઝ અેસેન્સ
  11. 1/2 નાની ચમચી ઈલાયચી પાવડર
  12. 12-15 કેસરના દોરા
  13. 3 ચમચી કોપરા નું ખમણ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલમાં માવો, પનીરને સારી રીતે મૈશ કરો
  2. મેંદો નાખીને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો
  3. આ મિશ્રણમાં દૂધ નાખીને તેનો લોટ બાંધી લો.
  4. હવે આ લોટની મિડીયમ ગોળીઓ બનાવી લો
  5. હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ અને પાણી નાખીને મીડિયમ તાપ પર મુકીને થવા દો.
  6. તેમાં ઈલાયચી પાવડર, કેસરના દોરા ઉમેરો
  7. ચાસણી જ્યારે એક તારની બની જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  8. રોઝ અેસેન્સ ઉમેરો
  9. હવે એક કડાહીમાં ઘી ગરમ કરો
  10. તેમા ધીમા તાપ પર તૈયાર ગોળીઓને કાળા થાય સુધી તળી લો.
  11. જાંબુને ગરમા ગરમ જ ચાસણીમાં નાખો. .
  12. હવે તે જ્યારે નોર્મલ ઠંડા થાય ત્યારે તેને ફ્રિજમાં મુકો.
  13. હવે ચાસણી માંથી કાઢી કોપરા નું ખમણ માં રગદોળી પિરસો
  14. કાલા જામ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર