હોમ પેજ / રેસિપી / ફ્રૂટ કસ્ટર્ડ

Photo of Fruit custard by Rani Soni at BetterButter
555
0
0.0(0)
0

ફ્રૂટ કસ્ટર્ડ

Jul-22-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી વિશે

ફ્રૂટ કસ્ટર્ડ તો બાળકો મોટેરા બધાને ભાવે છે. આ એક એવી મીઠી અને સ્વાદિષ્ટ ડિશ છે જે તમે લોકો મેહમાનો નેપણ સર્વ કરી શકો છો. તેને ઘરે બનાવવું બહ જ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 લીટર દૂધ
  2. 4 ટી સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર
  3. 4 ટેબલ સ્પૂન ખાંડ
  4. 2 કપ મિકસ અંગૂર, સફરજન, કેળા,ચીકુ ,દાડમ સમારેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક પેનમાં દૂધ ઉકાળી લો
  2. હવે એક વાસણમાં થોડું ઠંડુ દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરી લો.
  3. આ કસ્ટર્ડને ઉકાળતા દૂધમાં મિક્સ કરી નાખો
  4. તેને ઘટ્ટ થાય સુધી સતત ચલાવતા રહો.
  5. તેમાં ખાંડ નાખી હલાવો
  6. પછી તેને ગૈસથી ઉતારીને ઠંડુ કરી લો
  7. જ્યારે એ થોડું ઠંડુ થઈ જાય તો તેમાં બધા ફ્રૂટ નાખી દો.
  8. પછી તેને ઠંડુ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર