Open in app

ફ્રૂટ કસ્ટર્ડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Rani Soni22nd Jul 2018

Fruit custard ના વિશે

Ingredients to make Fruit custard in gujarati

  • 1 લીટર દૂધ
  • 4 ટી સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર
  • 4 ટેબલ સ્પૂન ખાંડ
  • 2 કપ મિકસ અંગૂર, સફરજન, કેળા,ચીકુ ,દાડમ સમારેલ

How to make Fruit custard in gujarati

  1. સૌથી પહેલા એક પેનમાં દૂધ ઉકાળી લો
  2. હવે એક વાસણમાં થોડું ઠંડુ દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરી લો.
  3. આ કસ્ટર્ડને ઉકાળતા દૂધમાં મિક્સ કરી નાખો
  4. તેને ઘટ્ટ થાય સુધી સતત ચલાવતા રહો.
  5. તેમાં ખાંડ નાખી હલાવો
  6. પછી તેને ગૈસથી ઉતારીને ઠંડુ કરી લો
  7. જ્યારે એ થોડું ઠંડુ થઈ જાય તો તેમાં બધા ફ્રૂટ નાખી દો.
  8. પછી તેને ઠંડુ સર્વ કરો

Reviews for Fruit custard in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fruit custard in gujarati

  • ફ્રૂટ સલાડ

    0 likes
  • વેજ ફ્રૂટ સલાડ

    1 likes
  • ડ્રાય ફ્રૂટ મિલ્ક

    1 likes
  • મિક્સ ફ્રૂટ કસ્ટડ

    1 likes
  • ઇન્સ્ટન્ટ એગ કસ્ટર્ડ

    0 likes
  • ખસ કસ્ટર્ડ સ્ટ્રોબેરી જેલો પુડિંગ

    0 likes