Open in app

રોઝ મિલ્કશેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  2 people
Rani Soni22nd Jul 2018

Rose milkshake ના વિશે

Ingredients to make Rose milkshake in gujarati

  • 2 કપ ઠંડુ દૂધ
  • 1 ચમચો વેનીલા આઈસ્ક્રીમ
  • 3 ચમચી ચમચી રોઝ સિરપ
  • 3-4 બરફના ટુકડા

How to make Rose milkshake in gujarati

  1. બ્લેન્ડરમાં જાર માં દૂધ ,આઈસ્ક્રીમ રોઝ સીરપ ઉમેરો
  2. સરસ રીતે મિકસ કરી લો
  3. એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરો અને દૂધના શેક ને ઉમેરી પિરસો

Reviews for Rose milkshake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rose milkshake in gujarati

  • કાજુ રોઝ

    4 likes
  • રોઝ ફાલુદો

    2 likes
  • રાઈસ ખીચુ રોઝ

    7 likes
  • ચીકૂ મિલ્કશેક

    3 likes
  • સ્ટફ્ડ રોઝ સંદેશ

    6 likes
  • રોઝ કોકોનટ રોલ્સ

    1 likes