હોમ પેજ / રેસિપી / રોઝ મિલ્કશેક

Photo of Rose milkshake by Rani Soni at BetterButter
1287
1
0.0(0)
0

રોઝ મિલ્કશેક

Jul-22-2018
Rani Soni
2 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝ મિલ્કશેક રેસીપી વિશે

મિલ્કશેક ને જુદી જુદી ફલેવર નાંખી બનાવી શકાય છે આ રોઝ મિલ્કશેક માં મલાઈ પણ ઉમેરી શકાય છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ ઠંડુ દૂધ
  2. 1 ચમચો વેનીલા આઈસ્ક્રીમ
  3. 3 ચમચી ચમચી રોઝ સિરપ
  4. 3-4 બરફના ટુકડા

સૂચનાઓ

  1. બ્લેન્ડરમાં જાર માં દૂધ ,આઈસ્ક્રીમ રોઝ સીરપ ઉમેરો
  2. સરસ રીતે મિકસ કરી લો
  3. એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરો અને દૂધના શેક ને ઉમેરી પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર