હોમ પેજ / રેસિપી / રીંગણાનો હલવો

Photo of Brinjal halwa by vaishali nandola at BetterButter
2451
1
0.0(0)
0

રીંગણાનો હલવો

Jul-22-2018
vaishali nandola
600 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણાનો હલવો રેસીપી વિશે

રીંગણાનો હલવો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 નાના રીંગણા
  2. 1 ચમચો ઘી
  3. 21/2 વાટકા દુધ
  4. 1/2 કપ મલાઈ
  5. 1 વાટકો સાકર
  6. 4 ઇલાયચી
  7. બદામ, પિસતા,કિશમિશ

સૂચનાઓ

  1. 1. એક જાડા લોયામા ઘી ગરમ મુકો. પછી તેમા છીણેલા રીંગણા નાખી સાતડો. (5 મીનીટ)
  2. 2. તેમા દુધ અને મલાઈ ઉમેરી ઉકાળો. દુધ અડધુ થાય પછી સાકર નાખી સતત હલાવતા રહેવુ.
  3. 3. ઘી છુટુ પડે પછી તેમા એલચી અને કિશમિશ નાખી હલાવવુ.
  4. 4. સુકા મેવાથી ડેકોરેટ કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર