Open in app

રીંગણાનો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
vaishali nandola22nd Jul 2018

Brinjal halwa ના વિશે

Ingredients to make Brinjal halwa in gujarati

  • 3 નાના રીંગણા
  • 1 ચમચો ઘી
  • 21/2 વાટકા દુધ
  • 1/2 કપ મલાઈ
  • 1 વાટકો સાકર
  • 4 ઇલાયચી
  • બદામ, પિસતા,કિશમિશ

How to make Brinjal halwa in gujarati

  1. 1. એક જાડા લોયામા ઘી ગરમ મુકો. પછી તેમા છીણેલા રીંગણા નાખી સાતડો. (5 મીનીટ)
  2. 2. તેમા દુધ અને મલાઈ ઉમેરી ઉકાળો. દુધ અડધુ થાય પછી સાકર નાખી સતત હલાવતા રહેવુ.
  3. 3. ઘી છુટુ પડે પછી તેમા એલચી અને કિશમિશ નાખી હલાવવુ.
  4. 4. સુકા મેવાથી ડેકોરેટ કરવુ.

Reviews for Brinjal halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Brinjal halwa in gujarati

  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes
  • મગદાળ હલવો

    1 likes
  • બીટ નો હલવો

    0 likes