હોમ પેજ / રેસિપી / રવાનું હલવો

Photo of Rava ka halwa by vijay laxmi Vyas at BetterButter
682
0
0.0(0)
0

રવાનું હલવો

Jul-22-2018
vijay laxmi Vyas
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવાનું હલવો રેસીપી વિશે

સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રવો -૧ કપ
  2. ખાંડ-1 કપ
  3. દૂધ -2કપ
  4. એલચી પોઉંદર-૧/૫ ટીસપૂન
  5. બળામ કતરણ-૧ટેબલસ્પૂન
  6. ઘી-૧ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. એક કડાઈમાં ઘી મૂકી અને તેને મધ્યમ તાપે ગરમ કરવા મૂકવું
  2. ઘી પીગળી જાય એટલે રવો તેમાં ઉભેરવો અને તેને મધ્યમ તાપે ચમચાની મદદથી સતત હલાવતા જવું.
  3. અને શેકવો અને તેનો કલર ગોલ્ડન બ્રાઉન થવો જરૂરી
  4. ત્યારબાદ ખાંડ ઉભેરો અને મિક્સ કરો
  5. ગરમ દૂધ તેમાં ઉભેરી અને મિક્સ કરવું
  6. ફરી ચમચાની મદદ વડે રવો અને દૂધ સતત મિક્સ કરવા અને દૂધ મિક્સ થઈ જતા ઘી સાઈડની કિનારી પર અલગથી છૂટું પડી દેખાવા લાગશે
  7. બદામ તેમજ એલચી નો પોઉંદર ઉભેરો અને મિક્સ કરો
  8. હળવો તૈયાર છે સર્વ કરવા માટે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર