Open in app

રવાનું હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
vijay laxmi Vyas22nd Jul 2018

Rava ka halwa ના વિશે

Ingredients to make Rava ka halwa in gujarati

  • રવો -૧ કપ
  • ખાંડ-1 કપ
  • દૂધ -2કપ
  • એલચી પોઉંદર-૧/૫ ટીસપૂન
  • બળામ કતરણ-૧ટેબલસ્પૂન
  • ઘી-૧ટેબલસ્પૂન

How to make Rava ka halwa in gujarati

  1. એક કડાઈમાં ઘી મૂકી અને તેને મધ્યમ તાપે ગરમ કરવા મૂકવું
  2. ઘી પીગળી જાય એટલે રવો તેમાં ઉભેરવો અને તેને મધ્યમ તાપે ચમચાની મદદથી સતત હલાવતા જવું.
  3. અને શેકવો અને તેનો કલર ગોલ્ડન બ્રાઉન થવો જરૂરી
  4. ત્યારબાદ ખાંડ ઉભેરો અને મિક્સ કરો
  5. ગરમ દૂધ તેમાં ઉભેરી અને મિક્સ કરવું
  6. ફરી ચમચાની મદદ વડે રવો અને દૂધ સતત મિક્સ કરવા અને દૂધ મિક્સ થઈ જતા ઘી સાઈડની કિનારી પર અલગથી છૂટું પડી દેખાવા લાગશે
  7. બદામ તેમજ એલચી નો પોઉંદર ઉભેરો અને મિક્સ કરો
  8. હળવો તૈયાર છે સર્વ કરવા માટે

Reviews for Rava ka halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rava ka halwa in gujarati

  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes
  • મગદાળ હલવો

    1 likes
  • બીટ નો હલવો

    0 likes