હોમ પેજ / રેસિપી / ચોકલેટ કોપરા ના લાડુ

Photo of Chocolate Coconut Truffle by Dimpal Patel at BetterButter
477
0
0.0(0)
0

ચોકલેટ કોપરા ના લાડુ

Jul-22-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ કોપરા ના લાડુ રેસીપી વિશે

કોપરના લાડુ તો બધાએ ખાધા જ હશે પણ જો એમાં ચોકલેટ ભળી જાય તો તો પૂછવું જ શું.... બાળકોને તો ખૂબ જ ભાવશે.....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કોપરાનું ખમણ - ૧ કપ
  2. મિલ્કમેઇડ - ૧/૪ કપ
  3. કાપેલી ડાર્ક ચોકલેટ - ૧/૪ કપ
  4. બટર - ૨ મોટી ચમચી
  5. વેનીલા એસન્સ - ૨ થી ૩ ટીપાં
  6. કોપરાનું ખમણ - ૧/૪ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ૧/૪ કપ કોપરના ખમણ સિવાયની બધી સામગ્રી લઇ બરાબર મિક્ષ કરવી.
  2. હવે આ બાઉલ ને ૧ મિનિટ માટે માઇક્રોવેવ માં મૂકવું.
  3. પછી બહાર કાઢીને બરાબર મિક્ષ કરવું.
  4. તેમાંથી નાના નાના ગોળા વાળવા.
  5. એક ડીશમાં ૧/૪ કપ કોપરાનું ખમણ લેવું. હવે બધા ગોળાને તેમાં રગદોળી લેવા.
  6. ત્યારબાદ તેને ફ્રીઝમાં મૂકી ને ઠંડા થયા પછી ખાવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર