Open in app

જોધપુરી માખણીયા લસ્સી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  6 people
Hetal Sevalia22nd Jul 2018

Jodhpuri Makhaniya lassi ના વિશે

Ingredients to make Jodhpuri Makhaniya lassi in gujarati

  • 3 કપ ફૂલફેટ મિલ્ક
  • 1 કપ હેવી વ્હિપીન્ગ ક્રીમ
  • 3/4 કપ સુગર
  • 1/4 કપ દહીં
  • 1 .5 ટી.સ્પૂન એલચી પાવડર
  • 1/2 ટી.સ્પૂન રોઝ વોટર/ કેવડા એસન્સ
  • થોડાં કેસર ના તાતણા દૂધમાં પલાળેલા
  • For garnishing :
  • રોસ્ટેડ નટ્સ
  • 1 કપ બાન્ધેલુ દહીં
  • 2 ચમચી ખાંડ
  • ચેરી
  • કેસર સિરપ

How to make Jodhpuri Makhaniya lassi in gujarati

  1. સૌપ્રથમ એક પેન માં દૂધ, ક્રિમ, સુગર, એલચી પાવડર, કેસરવાળુ દૂધ ઉમેરી એક ઉબાલ લાવવો.
  2. નીચે ઉતારી હૂંફાળા મિશ્રણ માં દહીં ઉમેરી દો.હવે તે ને અલગ અલગ વાસણમાં જમાવવા મૂકો.જેમકે ગ્લાસ, બાઉલ, કુલ્લડ. 3 -4 કલાક માં જામી જશે જામી ગયા બાદ ચિલ્ડ કરી લેવું.
  3. હવે બાન્ધેલા દહીં માં સુગર મિક્સ કરી લો.હવે દરેક ગ્લાસ પર આ બાન્ધેલા દહીં નું મિશ્રણ મૂકી, કેસર સિરપ મૂકી ચેરી મૂકો.નટ્સ ભભરાવી ચમચી સાથે સવૅ કરો.

Reviews for Jodhpuri Makhaniya lassi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jodhpuri Makhaniya lassi in gujarati

  • લસ્સી

    1 likes
  • લસ્સી

    0 likes
  • લસ્સી

    13 likes
  • કેરી લસ્સી

    1 likes
  • લસ્સી કુલ્ફી

    1 likes
  • મસ્ક મેલન લસ્સી

    1 likes