હોમ પેજ / રેસિપી / જોધપુરી માખણીયા લસ્સી

Photo of Jodhpuri Makhaniya lassi by Hetal Sevalia at BetterButter
977
1
0.0(0)
0

જોધપુરી માખણીયા લસ્સી

Jul-22-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જોધપુરી માખણીયા લસ્સી રેસીપી વિશે

આ નામ થી લસ્સી છે પણ તેને પીવામાં નથી આવતી પરંતુ ચમચી ની મદદથી ખાવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • તહેવાર
  • રાજસ્થાન
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 3 કપ ફૂલફેટ મિલ્ક
  2. 1 કપ હેવી વ્હિપીન્ગ ક્રીમ
  3. 3/4 કપ સુગર
  4. 1/4 કપ દહીં
  5. 1 .5 ટી.સ્પૂન એલચી પાવડર
  6. 1/2 ટી.સ્પૂન રોઝ વોટર/ કેવડા એસન્સ
  7. થોડાં કેસર ના તાતણા દૂધમાં પલાળેલા
  8. For garnishing :
  9. રોસ્ટેડ નટ્સ
  10. 1 કપ બાન્ધેલુ દહીં
  11. 2 ચમચી ખાંડ
  12. ચેરી
  13. કેસર સિરપ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેન માં દૂધ, ક્રિમ, સુગર, એલચી પાવડર, કેસરવાળુ દૂધ ઉમેરી એક ઉબાલ લાવવો.
  2. નીચે ઉતારી હૂંફાળા મિશ્રણ માં દહીં ઉમેરી દો.હવે તે ને અલગ અલગ વાસણમાં જમાવવા મૂકો.જેમકે ગ્લાસ, બાઉલ, કુલ્લડ. 3 -4 કલાક માં જામી જશે જામી ગયા બાદ ચિલ્ડ કરી લેવું.
  3. હવે બાન્ધેલા દહીં માં સુગર મિક્સ કરી લો.હવે દરેક ગ્લાસ પર આ બાન્ધેલા દહીં નું મિશ્રણ મૂકી, કેસર સિરપ મૂકી ચેરી મૂકો.નટ્સ ભભરાવી ચમચી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર