Open in app

ગુલાબ ફ્લેવર કોપરના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  4 people
Dimpal Patel22nd Jul 2018

Rosy Coconut Truffle ના વિશે

Ingredients to make Rosy Coconut Truffle in gujarati

  • કોપરાનું ખમણ - ૧ કપ
  • મિલ્કમેઇડ - ૧/૪ કપ
  • મિલ્ક (સફેદ) ચોકલેટ - ૧/૪ કપ
  • બટર - ૨ મોટી ચમચી
  • રોઝ એસન્સ - ૨ થી ૩ ટીપાં
  • રેડ ફૂડ કલર - ૨ થી ૩ ટીપાં
  • કોપરાનું ખમણ - ૧/૪ કપ

How to make Rosy Coconut Truffle in gujarati

  1. એક બાઉલમાં ૧/૪ કપ કોપરના ખમણ સિવાયની બધી સામગ્રી લઇ બરાબર મિક્ષ કરવી.
  2. પછી તેને ૧ મિનિટ માટે માઇક્રોવેવ માં મૂકવું.
  3. બહાર કાઢી ને બરાબર મિક્ષ કરવું.
  4. તેના નાના ગોળા વાળવા.
  5. એક ડીશમાં વધેલું કોપરાનું ખમણ કાઢવું. તેમાં ઉપરના ગોળા રગદોળવા.
  6. ત્યારબાદ તેને ફ્રીઝમાં મૂકી દેવા.
  7. ઠંડા ઠંડા લાડુ ખાવા.

Reviews for Rosy Coconut Truffle in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rosy Coconut Truffle in gujarati

  • ગુલાબ બદામ લાડુ

    2 likes
  • ગુલાબ ફ્લેવર રસગુલ્લા

    0 likes
  • તાજા નારિયેળ ની ગુલાબ ફ્લેવર ની બરફી

    5 likes