Photo of Thabdi by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
1329
14
0.0(0)
0

થાબડી

Jul-22-2018
રૂચા દિવ્યેશ રાજા
10 મિનિટ
તૈયારી નો સમય
180 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થાબડી રેસીપી વિશે

આ વાનગી કાઠિયાવાડ ની પ્રખ્યાત મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નવરાત્રી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨૦૦ગ્રામ ઘર ના દૂધ ની મલાઈ
  2. ૧ લિટર ફૂલ-ફેટ દૂધ
  3. ખાંડ ૨૦૦ગ્રામ
  4. એલિચી પાવડર ૧ ચમચી
  5. જાયફળ પાવડર ૧/૨ ચમચી
  6. બદામ સજાવટ માટે

સૂચનાઓ

  1. કાઠિયાવાડ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ બનાવવા માટે ધીરજ રાખી ને શરૂઆત કરવી, સૌપ્રથમ દૂધ ને ગરમ કરી લો ઉભરો આવે પછી ગેસ ધીમો કરી તેમાં ઘર ની મલાઈ ઉમેરી બરાબર હલાવતા રહેવું, સતત હલાવતા રહેશો એટલે દૂધ ઘટ્ટ થતું જાશે અને કણી જેવું બનવા માંડશે.
  2. કણી જેવું બનવા લાગે ત્યારે ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું એટલે ખાંડ નું પાણી બડી જશે. તેમાં એલિચી પાવડર, જાયફળ પાવડર ઉમેરી દો, અને માવા જેવું ટેક્સચર બનવા લાગે એટલે થાબડી તૈયાર થઇ ગઈ સમજવું.
  3. થાબડી ને ડ્રાય ફ્રુટ અને ગુલાબ ની પત્તી ઓ થઈ સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર