હોમ પેજ / રેસિપી / ચણાના લોટ ના ખમણ

Photo of Khaman by safiya abdurrahman khan at BetterButter
1303
0
0.0(0)
0

ચણાના લોટ ના ખમણ

Jul-22-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણાના લોટ ના ખમણ રેસીપી વિશે

ઝટપટ બનતો નાસ્તો.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચણાનો લોટ 1 કપ
  2. દહી 1/4 કપ
  3. લીલા મરચા ની પેસ્ટ 1 નાની ચમચી
  4. હળદર 1/2 નાની ચમચી
  5. મીઠૂ સ્વાદ મૂજબ
  6. સમારેલા કાંદા 1
  7. સેવ
  8. તેલ 1 મોટી ચમચી
  9. રાઈ 1/2 નાની ચમચી
  10. લીલા મરચા 2

સૂચનાઓ

  1. ચણાના લોટમા દહી ,લીલા મરચા, હળદર અને મીઠૂ નાખી મેળવો.
  2. જરૂર મુજબ પાણી નાખી રેડી શકાય તેવૂ બેટર તૈયાર કરો.
  3. તપેલીમા પાણી નાખી સ્ટેન્ડ પર ખમણ ની તપેલી મુકી ઢાંકી વરાળ થી બાફી લો.
  4. તેલ ગરમ કરી રાઈ અને લીલા મરચા તતડાવો.
  5. કટકા કરી સમારેલા કાંદા અને રાઈનો વઘાર નાખી પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર