હોમ પેજ / રેસિપી / ક્રિમી ગાલિક પોટેટો

Photo of Creamy  garlic potato by Hetal Sevalia at BetterButter
261
1
0.0(0)
0

ક્રિમી ગાલિક પોટેટો

Jul-22-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિમી ગાલિક પોટેટો રેસીપી વિશે

ક્રિમી અને માઈલ્ડ સ્પાઈસી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 મિડીયમ સાઈઝ પોટેટો નાના ટુકડા કરેલા
  2. 1 કપ દૂધ
  3. 1 ટેબલ સ્પૂન ચોપ લસણ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ટી. સ્પૂન મરી પાવડર
  6. 4 લીલી ડુંગળી નો સફેદ અને લાઈટ ગ્રીન પાટૅ
  7. 1 ટેબલ સ્પૂન બટર
  8. 1 ટેબલ સ્પૂન તેલ
  9. 3 કળી લસણ વાટેલું

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ચોપ લસણ 1/2 મિનિટ સાતળો.હવે તેમાં બટાકા ઉમેરી દૂધ રેડો. એક ઉબાલ આવે એટલે લીલી ડુંગળી નો સફેદ ભાગ સમારી ને ઉમેરી દો. ઢાંકી ને થવા દો.
  2. થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી દાઝ ના બેસી જાય. હાફ કૂક થાય એટલે મીઠું, મરી પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં (લીલી ડુંગળી ના સફેદ ભાગ અને લીલા પાન વચ્ચેનો લાઈટ ગ્રીન ભાગ હોય તે જ લેવો) બારીક સમારેલી ડુંગળી નો લાઈટ ગ્રીન ભાગ ઉમેરી ફરી થી ઢાંકી ને થવા દો.
  3. દૂધ સૂકાઈ જાય અને બટાકા ચડી જાય એટલે ઉપર થી વાટેલું લસણ, બટર ઉમેરો. હવે એક પ્લેટ માં કાઢી ઉપર થી ડુંગળી નો લાઈટ ગ્રીન પાટૅ બારીક સમારેલો ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર