Open in app

ક્રિમી ગાલિક પોટેટો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Hetal Sevalia22nd Jul 2018

Creamy garlic potato ના વિશે

Ingredients to make Creamy garlic potato in gujarati

  • 4 મિડીયમ સાઈઝ પોટેટો નાના ટુકડા કરેલા
  • 1 કપ દૂધ
  • 1 ટેબલ સ્પૂન ચોપ લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ટી. સ્પૂન મરી પાવડર
  • 4 લીલી ડુંગળી નો સફેદ અને લાઈટ ગ્રીન પાટૅ
  • 1 ટેબલ સ્પૂન બટર
  • 1 ટેબલ સ્પૂન તેલ
  • 3 કળી લસણ વાટેલું

How to make Creamy garlic potato in gujarati

  1. સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ચોપ લસણ 1/2 મિનિટ સાતળો.હવે તેમાં બટાકા ઉમેરી દૂધ રેડો. એક ઉબાલ આવે એટલે લીલી ડુંગળી નો સફેદ ભાગ સમારી ને ઉમેરી દો. ઢાંકી ને થવા દો.
  2. થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી દાઝ ના બેસી જાય. હાફ કૂક થાય એટલે મીઠું, મરી પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં (લીલી ડુંગળી ના સફેદ ભાગ અને લીલા પાન વચ્ચેનો લાઈટ ગ્રીન ભાગ હોય તે જ લેવો) બારીક સમારેલી ડુંગળી નો લાઈટ ગ્રીન ભાગ ઉમેરી ફરી થી ઢાંકી ને થવા દો.
  3. દૂધ સૂકાઈ જાય અને બટાકા ચડી જાય એટલે ઉપર થી વાટેલું લસણ, બટર ઉમેરો. હવે એક પ્લેટ માં કાઢી ઉપર થી ડુંગળી નો લાઈટ ગ્રીન પાટૅ બારીક સમારેલો ભભરાવી સવૅ કરો.

Reviews for Creamy garlic potato in gujarati (0)

No reviews yet.

Recipes similar to Creamy garlic potato in gujarati

  • ગાલિક બ્રેડ

    5 likes
  • પોટેટો વેજિઝ

    4 likes
  • પોટેટો ફિંગર

    3 likes
  • પોટેટો કોર્ન રોલ

    6 likes
  • પનીર પોટેટો મસાલા

    0 likes
  • ક્રિમી મેંગો વફલ્સ

    4 likes