Open in app

પનીર ભૂર્જી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  3 people
Disha Chavda23rd Jul 2018

Paneer bhurji ના વિશે

Ingredients to make Paneer bhurji in gujarati

  • પનીર ૨૦૦ ગ્રામ
  • ૨ મોટી ડુંગળી
  • ૧૦ થી ૧૨ લસણ કલી
  • આદુ નાનો ટુકડો
  • લીલાં મરચાં ૨ નંગ
  • ટામેટા પ્યુરી ૧ કપ
  • હળદર અડધી ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • જીરા પાવડર ૧ ચમચી
  • ધાણા પાઉડર ૧ ચમચી
  • ગરમ મસાલો ૧ ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • તેલ ૨ ચમચી
  • ઘી ૨ ચમચી
  • ક્રીમ ૩ ચમચી
  • કોથમીર

How to make Paneer bhurji in gujarati

  1. પનીર છીણીને રાખવું. ડુંગળી, લસણ, આદુ, મરચા બારીક સમારી લેવા. એક પેન માં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં સમારેલા ડુંગળી, આદુ, લસણ અને મરચા નાખી ને શેકવા. ત્યાર બાદ તમામ મસાલા નાખી શેકવું. ત્યાર બાદ છીણેલું પનીર નાખી શેકવું. હવે ટામેટા પ્યુરી નાખી હલાવી દેવું. છેલ્લે ક્રીમ નાખી કોથમીર ભભરાવી સજાવી દેવું.

Reviews for Paneer bhurji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer bhurji in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes