હોમ પેજ / રેસિપી / મેવા દૂધ

Photo of Dryfruit milk by Aachal Jadeja at BetterButter
378
1
0.0(0)
0

મેવા દૂધ

Jul-23-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેવા દૂધ રેસીપી વિશે

પૌષ્ટિક તા થી ભરપુર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ ગ્લાસ
  2. ૧ અખરોટ
  3. ૨ બદામ
  4. ૧ ખજુર

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દૂધ ને ઉકાળો
  2. ખજૂર નાખો
  3. અખરોટ અને બદામ છીણી ને નાખો
  4. ઠંડૂ થાય બાદ બ્લેનડર ફેરવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર