Open in app

બ્રેડ ગુલાબ જામુન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja23rd Jul 2018

Bread gulabjamun ના વિશે

Ingredients to make Bread gulabjamun in gujarati

  • ૬ બ્રેડ સ્લાઈસ
  • ૨ ચમચી દૂધ
  • ૨ ચમચી દૂધ નો પાવડર
  • ૨ચમચી મલાઈ
  • ૧ કપ ખાડં
  • ૨ ઈલાયચી

How to make Bread gulabjamun in gujarati

  1. સૌથી પહેલાં બ્રેડ ના નાના ટૂકડા કરી મલાઈ, દૂધ,. દૂધ નો પાવડર નાખી મસળીને ગોળા કરવા
  2. પછી તે ને તળી લેવા ધીમે ગેસ પર
  3. તપેલીમાં ખાડં અને પાણી ના ખી ને ચાસણી બનાવી
  4. ગુલાબ જામુન તે માં નાખો

Reviews for Bread gulabjamun in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread gulabjamun in gujarati

  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes
  • બ્રેડ કટકા

    3 likes