હોમ પેજ / રેસિપી / બ્રેડ ગુલાબ જામુન

Photo of Bread gulabjamun by Aachal Jadeja at BetterButter
312
1
0.0(0)
0

બ્રેડ ગુલાબ જામુન

Jul-23-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ ગુલાબ જામુન રેસીપી વિશે

અનોખી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૬ બ્રેડ સ્લાઈસ
  2. ૨ ચમચી દૂધ
  3. ૨ ચમચી દૂધ નો પાવડર
  4. ૨ચમચી મલાઈ
  5. ૧ કપ ખાડં
  6. ૨ ઈલાયચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બ્રેડ ના નાના ટૂકડા કરી મલાઈ, દૂધ,. દૂધ નો પાવડર નાખી મસળીને ગોળા કરવા
  2. પછી તે ને તળી લેવા ધીમે ગેસ પર
  3. તપેલીમાં ખાડં અને પાણી ના ખી ને ચાસણી બનાવી
  4. ગુલાબ જામુન તે માં નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર