હોમ પેજ / રેસિપી / મસાલા ચા

Photo of Masala tea by Aachal Jadeja at BetterButter
622
1
0.0(0)
0

મસાલા ચા

Jul-23-2018
Aachal Jadeja
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ચા રેસીપી વિશે

ગુજરાતી ઓ ને ચા વીના દીવસ અધૂરો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • ગરમ પીણાં

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ કપ દૂધ
  2. ૧/૪ કપ પાણી
  3. ૧ ચમચી ચા
  4. ૧ ચમચી ખાંડ
  5. ૧/૨ ચમચી ચા નો મસાલો

સૂચનાઓ

  1. સૌથી પહેલાં તપેલી માં પાણી મૂકી ને ચા ના ખો.
  2. પાણી ઉકાળી ને ખાડં અને દૂધ નાખો
  3. ત્યાર બાદ મસાલો નાખી ઉકાળો
  4. સુગંધ આવે અએટલે ગેસ બંધ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર