Open in app

દૂધ નો હલવો નવા રૂપ માં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  3 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  2 people
Dhara Shah23rd Jul 2018

Milk cake with twist ના વિશે

Ingredients to make Milk cake with twist in gujarati

  • ૨ લિટર દૂધ
  • ૨ ચમચી લીંબુ નો રસ
  • ૧/૨ કપ ખાંડ
  • ૧/૪ કપ બ્રાઉન સુગર ( ના હોય તો તમે રરેગ્યુલર ખાંડ વધારે લઈ શકો)
  • ૧ ૧/૨ ચમચી ઘી
  • ૧/૨ ચમચી ઘી ગ્રીસ કરવા
  • ડ્રાય ફ્રુટ તમારી ઈચ્છા મુજબ

How to make Milk cake with twist in gujarati

  1. એક મોટા કઢાઈ માં દૂધ ને ગરમ કરવા મૂકો અને વચ્ચે વચ્ચે ૧૦-૧૫ મિનિટ સુધી હલાવતા જાઓ.
  2. જ્યાં સુધી દૂધ અડધી માત્રા માં ના થાય ત્યાં સુધી હલાવો.
  3. હવે એમાં લીંબુ નો રસ નાખી ૩ મિનિટ એમ જ હલાવ્યા વીના મિડિયમ આંચ પર રેહવાદો.
  4. હવે ૩ મિનિટ પછી મિશ્રણ ને હલાવો.
  5. હવે એમાં ખાંડ અને ઘી ઉમેરો એને હજુ બીજી ૧૦ મિનિટ સુધી હલાવતા રહો.
  6. બધું દૂધ શોષાઇ જાય ને હલવા જેવું બને એટલે ગેસ બંધ કરો.
  7. અને ઘી થી ગ્રીસ કરેલી ટાર્ટ મોલ્ડ માં બટર પેપર પાથરી હલવા ને એની ઉપર ફેલાવી દો.
  8. ઉપર ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો.
  9. આ હલવા ને ૬-૭ કલાક ઢાંકી ને એક જગ્યા એ સેટ કરવા મૂકો.
  10. અને હવે એને કટ કરી ને સર્વ કરો.
  11. તો તૈયાર છે દૂધ નો હલવો એક નવા અંદાજ સાથે નવા રૂપ માં.

Reviews for Milk cake with twist in gujarati (0)

No reviews yet.

Recipes similar to Milk cake with twist in gujarati