પાલક નું રાયતું | spinach raita Recipe in Gujarati

ના દ્વારા Disha Chavda  |  23rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • spinach raita recipe in Gujarati, પાલક નું રાયતું, Disha Chavda
પાલક નું રાયતુંby Disha Chavda
 • તૈયારીનો સમય

  7

  મીની
 • બનાવવાનો સમય

  3

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

About spinach raita Recipe in Gujarati

પાલક નું રાયતું વાનગીઓ

પાલક નું રાયતું Ingredients to make ( Ingredients to make spinach raita Recipe in Gujarati )

 • ૧/૨ ઝૂડી પાલક
 • દહીં ૨૫૦ ગ્રામ
 • ૧ વાટકી બાફેલા શીંગદાણા
 • ૧/૨ વાટકી દાડમ (મરજિયાત)
 • ૧ ચમચી બારીક સમારેલું લસણ
 • ૧ લીલું મરચું ઝીણું સમારેલું
 • મીઠું સ્વાદાનુસાર

How to make પાલક નું રાયતું

 1. પાલક ને સાફ કરી ધોઈ લેવી. ત્યાર બાદ એક તપેલી માં પાણી ઉકાળવું. ઉકળે એટલે પાલક ના પાન નાખી ચપટી સોડા નાખી તરત કાઢી ને ઠંડા પાણી માં નાખવું. ત્યાર બાદ પાલક ઝીણી સમારી લેવી.
 2. કૂકર માં શીંગદાણા મીઠું નાખી બાફી લેવા
 3. એક બાઉલ માં દહી લઈ ફેટી લેવું. ત્યાર બાદ તેમાં લસણ, મરચું અને મીઠું નાખી લેવું. પછી સમારેલી પાલક, બાફેલા શીંગદાણા નાખી હલાવી લેવું. ઠંડુ કરી પીરસવું.
 4. દાડમ ના દાણા નાખી શકાય.

Reviews for spinach raita Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો