હોમ પેજ / રેસિપી / પાલક નું રાયતું

Photo of spinach raita by Disha Chavda at BetterButter
413
1
0.0(0)
0

પાલક નું રાયતું

Jul-23-2018
Disha Chavda
7 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક નું રાયતું રેસીપી વિશે

Healthy and tasty

રેસીપી ટૈગ

  • સલાડ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧/૨ ઝૂડી પાલક
  2. દહીં ૨૫૦ ગ્રામ
  3. ૧ વાટકી બાફેલા શીંગદાણા
  4. ૧/૨ વાટકી દાડમ (મરજિયાત)
  5. ૧ ચમચી બારીક સમારેલું લસણ
  6. ૧ લીલું મરચું ઝીણું સમારેલું
  7. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. પાલક ને સાફ કરી ધોઈ લેવી. ત્યાર બાદ એક તપેલી માં પાણી ઉકાળવું. ઉકળે એટલે પાલક ના પાન નાખી ચપટી સોડા નાખી તરત કાઢી ને ઠંડા પાણી માં નાખવું. ત્યાર બાદ પાલક ઝીણી સમારી લેવી.
  2. કૂકર માં શીંગદાણા મીઠું નાખી બાફી લેવા
  3. એક બાઉલ માં દહી લઈ ફેટી લેવું. ત્યાર બાદ તેમાં લસણ, મરચું અને મીઠું નાખી લેવું. પછી સમારેલી પાલક, બાફેલા શીંગદાણા નાખી હલાવી લેવું. ઠંડુ કરી પીરસવું.
  4. દાડમ ના દાણા નાખી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર