Open in app

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચોકલેટ કેપુચીનો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Khushboo Doshi23rd Jul 2018

Resto style chocolate cappuchino. ના વિશે

Ingredients to make Resto style chocolate cappuchino. in gujarati

  • 2 ચમચી કોફી
  • 3 ચમચી ખાંડ
  • 1.5 ચમચી કોકો પાવડર
  • 2 ચમચી ગરમ પાણી
  • 1.5 કપ દૂધ
  • 1/4 કપ ફ્રેશ ક્રીમ
  • મેલ્ટેડ ચોકલે

How to make Resto style chocolate cappuchino. in gujarati

  1. સૌ પ્રથમ એક કપ/મગ માં ખાંડ અને કોફી લો.હવે તેમાં 2 ચમચી પાણી નાંખી લો. અને ફોર્ક નાં મદદથી 7 થી 8 મીનીટ હલાવો.
  2. હવે ધીમે ધીમે કોકો પાવડર / મેલ્ટેડ ડાર્ક ચોકલેટ ઉમેરતા જાવ.જ્યાં સુધી અેક સ્મુધ અને ફલ્ફી કન્સીસ્ટન્સી ના થાય ત્યાં સુધી ફીણવું.
  3. હવે અેક પેન માં દુધને ઉકાળી ઘટ્ટ થઈ ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં 2 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ નાંખી એને બ્લેન્ડર ક્યાં તો બીટર થી બીટ કરી લો.
  4. હવે આ જે કોફી બનાવી છે એમાં આ ગરમ દૂધ નાખી બીટર થી 5 મીનીટ હલાવી લો. એટલે ઉપર ફોમ થવા લાગશે. હવે એને બીજા મગ માં લઈ ગરમાં ગરમ સર્વ કરો
  5. આજે બનાવો આ ચોકલેટ કેપુચીનો કોફી.રેડી છે રેસ્ટો. સ્ટાઈલ કેપુચીનો.

Reviews for Resto style chocolate cappuchino. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Resto style chocolate cappuchino. in gujarati

  • રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.

    7 likes
  • કેપુચીનો કોલ્ડ કોફી વિથ ચોકલેટ આઈસ ક્રિમ ડોલોપ

    1 likes