હોમ પેજ / રેસિપી / બોમ્બે બટર પાવ ભાજી

Photo of Bombay Butter pav bhaji by Disha Chavda at BetterButter
1
1
0(0)
0

બોમ્બે બટર પાવ ભાજી

Jul-23-2018
Disha Chavda
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બોમ્બે બટર પાવ ભાજી રેસીપી વિશે

Quick recipe

રેસીપી ટૈગ

  • વેજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 7

  1. બટાકા ૫૦૦ ગ્રામ
  2. ટામેટા ૫૦૦ ગ્રામ
  3. કાંદા ૨૫૦ ગ્રામ
  4. લસણ ૨૦ થી ૨૫ કડી
  5. વટાણા ૧ બોઉલ
  6. કેપ્સીકમ ૧ નંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. લાલ મરચું ૪ ચમચી
  9. એવરેસ્ટ પાવ ભાજી મસાલો
  10. કોથમીર લીંબુ અને કાંદા સજાવા માટે
  11. બટર ઉપર મૂકવા

સૂચનાઓ

  1. બટાકા, ટામેટા, ડુંગળી, લસણ બધું બાફી લેવું. પેન માં તેલ મૂકી સહેજ ગરમ થાય એટલે લાલ મરચું અને પાવ ભાજી મસાલો નાખી ૫ ૭ સેકંડ માટે હલાવી દેવું. બાફેલા શાક નાખી મીઠું નાખી મેશ કરવું. ત્યાર બાદ વટાણાને બાફી લેવા. વટાણા અને કેપ્સીકમ નાખી ૫ મિનિટ સુધી ખદખદવા દેવું. ઉપર થી બટર, કાંદા અને કોથમીર નાખી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર