Open in app

કેરેટ પુડિંગ વિથ વેનીલા આઈસક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Bhumika Gandhi23rd Jul 2018

Carrot puding with vanila ice creem ના વિશે

Ingredients to make Carrot puding with vanila ice creem in gujarati

  • ૪ કપ છીણેલું ગાજર
  • ૪ કપ દૂધ
  • ૩ ચમચી ઘી
  • ૧/૩ કપ ખાંડ
  • ૧/૨ કપ મિક્સ સૂકોમેવો
  • ૧/૨ નાની ચમચી ઇલાયચી પાવડર
  • ૪ સ્ફુપ વેનીલા આઈસક્રીમ

How to make Carrot puding with vanila ice creem in gujarati

  1. સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરવા મુકો
  2. હવે તેમાં ગાજર નું છીન નાખી હલાવો
  3. ગેસ ને ધીમો રાખવો અને તેમાં દૂધ ઉમેરી ચમચા થી ચલાવો
  4. પેન ને ઢાંકી દો . તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહો
  5. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખો
  6. તેને ચમચા થી ચલાવતા રહો
  7. થોડી વાર પછી તેમાં ઇલાયચી પાવડર અને સૂકોમેવો નાખી હલાવો
  8. એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો
  9. હવે એક સર્વિંગ બાઉલ માં નીકાળી ઉપર વેનીલા આઈસક્રીમ નાખી સર્વ કરો

Reviews for Carrot puding with vanila ice creem in gujarati (0)

No reviews yet.

Recipes similar to Carrot puding with vanila ice creem in gujarati