હોમ પેજ / રેસિપી / કેરેટ પુડિંગ વિથ વેનીલા આઈસક્રીમ

Photo of Carrot puding with vanila ice creem by Bhumi G at BetterButter
574
1
0.0(0)
0

કેરેટ પુડિંગ વિથ વેનીલા આઈસક્રીમ

Jul-23-2018
Bhumi G
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરેટ પુડિંગ વિથ વેનીલા આઈસક્રીમ રેસીપી વિશે

કેરેટ પુડીગ ખુબજ સ્વાદિષ્ટ ડેઝર્ટ છે અને બનાવવું પણ સરળ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ કપ છીણેલું ગાજર
  2. ૪ કપ દૂધ
  3. ૩ ચમચી ઘી
  4. ૧/૩ કપ ખાંડ
  5. ૧/૨ કપ મિક્સ સૂકોમેવો
  6. ૧/૨ નાની ચમચી ઇલાયચી પાવડર
  7. ૪ સ્ફુપ વેનીલા આઈસક્રીમ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરવા મુકો
  2. હવે તેમાં ગાજર નું છીન નાખી હલાવો
  3. ગેસ ને ધીમો રાખવો અને તેમાં દૂધ ઉમેરી ચમચા થી ચલાવો
  4. પેન ને ઢાંકી દો . તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહો
  5. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખો
  6. તેને ચમચા થી ચલાવતા રહો
  7. થોડી વાર પછી તેમાં ઇલાયચી પાવડર અને સૂકોમેવો નાખી હલાવો
  8. એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો
  9. હવે એક સર્વિંગ બાઉલ માં નીકાળી ઉપર વેનીલા આઈસક્રીમ નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર