Open in app

એપ્પલ રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Renu Chandratre23rd Jul 2018

Apple Rabadi ના વિશે

Ingredients to make Apple Rabadi in gujarati

  • ફૂલ ક્રિમ દૂધ ૧ લિટર
  • ખાંડ ૩/૪ જપ
  • સ્ફરચંદ / એપ્પલ ૨ -૩
  • બદામ ની કતરી ૧ મોટા ચમચી
  • કાજુ ૧ મોટા ચમચી
  • કેસર ૧ ચપટી
  • ગુલાબ પાકલી / પેટલ્સ થોડું

How to make Apple Rabadi in gujarati

  1. સૌપ્રથમ દૂધ ઉકળવા માટે રાખો
  2. દૂધ સરસ રીતે ઉકળવા જાયે, હવે ખાંડ અને કેસર મિક્સ કરો
  3. સતત હળવા હળવા દૂધ ઘટ્ટ (થિક) કરી લો
  4. એપ્પલ ને પીલ ઑફ કરી , છીલ લો
  5. હવે છીળેલું એપ્પલ ને ૫-૧૦ મિનીટ માટે માઇક્રોવેવ કારીલો
  6. એપ્પલ થોડું સોફ્ટ થયી જાયે
  7. હવે સોફ્ટ એપ્પલ , ઘટ્ટ દુધમાં (રબડી) મિક્સ કરો
  8. સરસ રીતે મિક્સ કરો , અને થોડું દેર માટે પકાવો
  9. બારીક બદામ અને કાજુ ની કતરી મિક્સ કરો , પછી સરસ રીતે મિક્સ કરીને પકાઓ
  10. થોડું ઠન્દુ થયી જાયે, પછી ફ્રુજમાં ઠંડુ કરો
  11. ગુલાબ પાકલી ઉમેરો , અને ઠંડુ ઠંડુ સર્વ કરો એપ્પલ રબડી

Reviews for Apple Rabadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Apple Rabadi in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • અંજીર રબડી

    3 likes
  • લછ્છા રબડી

    3 likes