હોમ પેજ / રેસિપી / એપ્પલ રબડી

Photo of Apple Rabadi by Renu Chandratre at BetterButter
650
1
0.0(0)
0

એપ્પલ રબડી

Jul-23-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

એપ્પલ રબડી રેસીપી વિશે

એપ્પલ ની દિલીશિયસ રબડી , યમ્મી અને હેલ્દી પબ , મુહ માટે ઘુળી જાવેગી મધુર રબડી ...એક વારી જરૂર આજમાવો

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ફૂલ ક્રિમ દૂધ ૧ લિટર
  2. ખાંડ ૩/૪ જપ
  3. સ્ફરચંદ / એપ્પલ ૨ -૩
  4. બદામ ની કતરી ૧ મોટા ચમચી
  5. કાજુ ૧ મોટા ચમચી
  6. કેસર ૧ ચપટી
  7. ગુલાબ પાકલી / પેટલ્સ થોડું

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધ ઉકળવા માટે રાખો
  2. દૂધ સરસ રીતે ઉકળવા જાયે, હવે ખાંડ અને કેસર મિક્સ કરો
  3. સતત હળવા હળવા દૂધ ઘટ્ટ (થિક) કરી લો
  4. એપ્પલ ને પીલ ઑફ કરી , છીલ લો
  5. હવે છીળેલું એપ્પલ ને ૫-૧૦ મિનીટ માટે માઇક્રોવેવ કારીલો
  6. એપ્પલ થોડું સોફ્ટ થયી જાયે
  7. હવે સોફ્ટ એપ્પલ , ઘટ્ટ દુધમાં (રબડી) મિક્સ કરો
  8. સરસ રીતે મિક્સ કરો , અને થોડું દેર માટે પકાવો
  9. બારીક બદામ અને કાજુ ની કતરી મિક્સ કરો , પછી સરસ રીતે મિક્સ કરીને પકાઓ
  10. થોડું ઠન્દુ થયી જાયે, પછી ફ્રુજમાં ઠંડુ કરો
  11. ગુલાબ પાકલી ઉમેરો , અને ઠંડુ ઠંડુ સર્વ કરો એપ્પલ રબડી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર