હોમ પેજ / રેસિપી / ડોડા બરફી

Photo of Doda burfi by Rani Soni at BetterButter
701
0
0.0(0)
0

ડોડા બરફી

Jul-23-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડોડા બરફી રેસીપી વિશે

ડોડા બરફી અે પંજાબ ની જાણીતી મીઠાઈ છે.આ મીઠાઈ ને 15 દિવસ સુધી રાખી શકાય છે. અહીં મે ગોળ નો ઉપયોગ કરયો છે તમે ખાંડ પણ લઈ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પંજાબી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ચમચી ઘી
  2. 4 ચમચી ફાડા
  3. દૂધ 1 કપ
  4. ગોળ 2 ચમચી
  5. બદામ 4
  6. 1 ચાંદીના વાર્ક

સૂચનાઓ

  1. પેનમાં ઘીને ઉમેરો
  2. ફાડા ઉમેરો
  3. હલકો રંગ બદલાય અેટલે
  4. દૂધ ઉમેરો
  5. મિકસ કરો
  6. ઢાંકી ને કૂક કરો.
  7. ગોળને ઉમેરો
  8. મિકસ કરો
  9. ગ્રીસ કરેલ પ્લેટમાં નાંખો
  10. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો
  11. કાપા પાડી
  12. ચાંદીના વર્ક અને બદામ લગાઈ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર