Open in app

સામો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja23rd Jul 2018

Samo ના વિશે

Ingredients to make Samo in gujarati

  • સામો ૧ કપ
  • છાશ ૩ કપ
  • ટોપરુ ૨ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • શીગં નો ભૂકો ૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • લીલુ મરચું ૧
  • તેલ.૨ ચમચી

How to make Samo in gujarati

  1. સૌથી પહેલાં કડાઈમાં તેલ લો.
  2. જીરૂ નાખો, જીણા સુધારેલા મરચું નાખો
  3. છાશ નાખી મીઠું, હળદર નાખી ઉકાળો
  4. સામો નાખી ધીમે ગેસ પર ચડવા દો.શીગં નો ભૂકો નાખો
  5. હવે ઉપરથી ટોપરુ ભભરાવી પીરસો

Reviews for Samo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Samo in gujarati