Photo of Samo by Aachal Jadeja at BetterButter
498
2
0.0(0)
0

સામો

Jul-23-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સામો રેસીપી વિશે

ફરાળી. વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નવરાત્રી
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 2

  1. સામો ૧ કપ
  2. છાશ ૩ કપ
  3. ટોપરુ ૨ ચમચી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. શીગં નો ભૂકો ૨ ચમચી
  6. જીરું ૧/૨ ચમચી
  7. લીલુ મરચું ૧
  8. તેલ.૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં કડાઈમાં તેલ લો.
  2. જીરૂ નાખો, જીણા સુધારેલા મરચું નાખો
  3. છાશ નાખી મીઠું, હળદર નાખી ઉકાળો
  4. સામો નાખી ધીમે ગેસ પર ચડવા દો.શીગં નો ભૂકો નાખો
  5. હવે ઉપરથી ટોપરુ ભભરાવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર