Open in app

મુગલાઈ પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Hetal Sevalia23rd Jul 2018

Mughali paneer ના વિશે

Ingredients to make Mughali paneer in gujarati

  • ******મેરીનેશન માટે:
  • 300 ગ્રામ પનીર
  • 2 કપ મોળું અને ધટ્ટ દહીં
  • 1/4 કપ ક્રીમ અથવા ઘરની મલાઈ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 2 ચમચી બારીક સમારેલી કોથમીર
  • ચપટી હળદર
  • ****પેસ્ટ બનાવવા:
  • 2 ચમચી કાજુ
  • 8 કળી લસણ
  • 4 લીલાં મરચાં
  • 1 ચમચી ખસખસ
  • 1 ચમચી ચારોળી / બદામ
  • 1 ચમચી જીરું
  • 1 ઈચ આદુંનો ટુકડો
  • 1 ચમચી કોપરાનું ખમણ
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 તજ ની લાકડી(1 ઈચ ની)
  • 6 થી 7 નંગ એલચી
  • ****** ગ્રેવી માટે:
  • 3 ટેબલ સ્પૂન ઘી
  • 2 મિડીયમ સાઈઝની ડુંગળી ઊભી સમારેલી

How to make Mughali paneer in gujarati

  1. સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરીને 1/2 ગ્લાસ પાણી રેડી 1 કલાક માટે પલાળી દો.પછી એકદમ બારીક પેસ્ટ કરી લો.
  2. હવે એક બાઉલમાં મેરીનેશન માટે ની સામગ્રી ભેગી કરીને 1 કલાક માટે મેરીનેટ કરો.બાઉલ ફ્રિજ માં રાખવું જેથી ખાટું ના થાય.
  3. હવે એક પેનમાં ઘી મૂકી ડુંગળી સાતળી લો.ડુંગળી ગુલાબી રંગની થાય એટલે પેસ્ટ ઉમેરી બરાબર સાતળી લો.ત્યારબાદ પનીર વાળું મિશ્રણ ઉમેરી થવા દો.જરૂર મુજબ પાણી નાખવું. ઉપર થી કોથમીર ભભરાવી નાન અથવા કુલ્ચા સાથે સવૅ કરો.

Reviews for Mughali paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mughali paneer in gujarati

  • 47 likes
  • फिश फराई

    12 likes
  • फिश सलाद

    3 likes
  • दाल फ्राय

    371 likes
  • मछली करी।

    78 likes
  • दाल फ्राई

    7 likes