કેસર મીલ્ક પૈડાં | Kesar milk pedha Recipe in Gujarati

ના દ્વારા Pranali Deshmukh  |  23rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • કેસર મીલ્ક પૈડાં, How to make કેસર મીલ્ક પૈડાંPranali Deshmukh
કેસર મીલ્ક પૈડાંby Pranali Deshmukh
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

કેસર મીલ્ક પૈડાં વાનગીઓ

કેસર મીલ્ક પૈડાં Ingredients to make ( Ingredients to make Kesar milk pedha Recipe in Gujarati )

 • બે લીટર દૂધ
 • 100gm ખાંડ
 • પીંચ જેટલું કેસર
 • એલાયચી પાવડર થોડોક
 • બદામ 10 સુશોભન

How to make કેસર મીલ્ક પૈડાં

 1. પહેલાં જાડા તળીયા વાળા તપેલામાં દૂધ ને ફાસ્ટ ગેસ ઉપર હલાવાનુ
 2. દૂધ સારી કવોલિટી નું લેવાનું ફુલ ફેંટ વાડુ
 3. એકદમ ફૂલ ગેસ મા હલાવતાં રહેવું પછી દૂધ એકદમ ઘાટુ રબડી જેવું થઇ જાય એટલે તેમાં ખાંડ નાખી પાછું હલાવતાં રહેવું નીચે બેસે નહી તેનું ઘયાન રાખવું હવે તેમાં સેકીને કેસર દૂધ મા નાખવું
 4. ઘાટુ થઇ જાય એટલે ગેસ ઘીમો કરીને ચલાવું તપેલુ છોડવા માંડે અને કઠણ થઇ જાય એટલે એલાયચી પાવડર નાખી દો
 5. હવે તેને એકદમ એકબાજુ હલાવાનુ કે ઘુંટવાનું જેથી પૈડાં લીસા અને કણી વગર ના થાય. પછી ઠંડુ થવા માટે રહેવા દેવું પછી હાથથી
 6. મસળી ને પૈડાં વાળી લેવા ના તમને ગમે તે શેઇપ આપીવો.પછી પૈડાં ને સુકાવા દો બે થી ત્રણ કલાક માટે.
 7. બદામ સાથે સુશોભન
 8. તમારાં યમી પૈડાં રેડી.

Reviews for Kesar milk pedha Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો