Open in app

કેડબરી કોલ્ડ કોકો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Dimpal Patel23rd Jul 2018

Cadbury cold coco ના વિશે

Ingredients to make Cadbury cold coco in gujarati

  • દૂધ - ૫૦૦મિલિ
  • ખાંડ - ૪ મોટી ચમચી
  • કોકો પાવડર - ૨ મોટી ચમચી
  • કોર્ન ફ્લોર - ૨ મોટી ચમચી
  • દૂધ - ૬ મોટી ચમચી
  • ડાર્ક ચોકલેટ - ૭૫ ગ્રામ
  • ડેકોરેશન માટેની સામગ્રી :
  • વેનીલા આઈસ્ક્રીમ - ૨ સ્કુપ
  • કાજુના ટુકડા - ૨ મોટી ચમચી
  • ચોકલેટ સ્પ્રિંકલર્સ - ૨ મોટી ચમચી
  • ચોકલેટ સિરપ - ૨ મોટી ચમચી
  • બરફના ટુકડા - ૧/૪ કપ

How to make Cadbury cold coco in gujarati

  1. એક બાઉલમાં કોર્ન ફ્લોર અને કોકો પાવડર મિક્સ કરવો. પછી તેમાં ધીમે ધીમે ૬ મોટી ચમચી દૂધ ઉમેરવું.
  2. એક નોનસ્ટિક પેણીમાં ૫૦૦મિલી દૂધ લેવું. પછી તેમાં થોડું થોડું કોકો પાવડરવાળું દૂધ ઉમેરવું.
  3. આ દૂધને ગરમ કરવા મૂકવું. ધીમા ગેસ પર સતત હલાવતા રહેવું.
  4. થોડું ગરમ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી.
  5. એક ઉભરો આવે પછી તેમાં ચોકલેટ કાપીને નાંખવી.
  6. ધીમા ગેસ પર હલાવતા રહેવું. ૨ થી ૩ ઉભરા આવે પછી ગેસ પરથી ઉતારી લેવું. પછી પણ હલાવતા રહેવું.
  7. રૂમના તાપમાને આવે પછી ફ્રીઝમાં મૂકવું.
  8. એક ગ્લાસમાં પહેલા બરફના ટુકડા નાંખવા. પછી ઠંડો કોકો ૩/૪ ગ્લાસ જેટલો ભરવો. તેમાં ૧ સ્કુપ આઈસ્ક્રીમ નાંખવો. ત્યારબાદ કાજુના ટુકડા , ચોકલેટ સિરપ અને ચોકલેટ સ્પ્રિંકલર્સથી સજાવવું.

Reviews for Cadbury cold coco in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cadbury cold coco in gujarati

  • કોલ્ડ કોકો

    2 likes
  • કોકો ડીલાઈટ

    0 likes
  • કોકો પેનાકોટા

    0 likes
  • કોકો મિલ્ક કેક

    1 likes
  • કોકો જામુન મોદક

    2 likes
  • કોલ્ડ કુકમ્બર સૂપ

    0 likes