બ્રેડ પુડિંગ | Bread pudding Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  23rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Bread pudding by Kalpana Parmar at BetterButter
બ્રેડ પુડિંગby Kalpana Parmar
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

બ્રેડ પુડિંગ વાનગીઓ

બ્રેડ પુડિંગ Ingredients to make ( Ingredients to make Bread pudding Recipe in Gujarati )

 • 1.1 લિટરદૂધ
 • 2.4 બ્રેડ ની સ્લાઈસ
 • 3.1/2 કપ કેન્ડેન્સ મિલ્ક
 • 4. 2 મોટી ચમચી ખાંડ
 • 5. 3 મોટી ચમચી અગરઅગર
 • 6. 1 મોટી ચમચી ઘી
 • 7.1/2 નાની ચમચી એલચી પાવડર
 • 7. 2 મોટી ચમચી પિસ્તા ઝીણાં સમારેલાં 

How to make બ્રેડ પુડિંગ

 1. 1. અગર અગર ને 1/2 કપ દૂધ માં પલારી દેવું
 2. 2. એક પેન માં ઘી ગરમ કરી બ્રેડ ને ક્યુબ માં કટ કરી ને બંને સાઈડ થી ગોલ્ડન સેકી લેવી
 3. 3. દૂધને મોટી તપેલી માં ઉકળવા મૂકવું દૂધ ઉકરીને અર્ધું થઇ જાય ત્યાં સુધી ઉકરવા દેવું
 4. 4. દૂધ અર્ધું થઇ જાય એટલે તેમાં અગર અગર નાખીને અગર અગર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રેહવું કેન્ડેન્સ મિલ્ક નાખવું ખાંડ નાખીને 1 મિનિટ ઉકાળી ને ગેસ બંધ કરવું
 5. 5. થોડું ઠંડુ કરવું ગરણી થી ગાળી લેવું એક લંબચોરસ ટીન લેવું ઘી થી ગ્રીસ કરી લેવું તેમાં બ્રેડ ના પીસ ગોઠવી દેવા દૂધ માં એલચી પાવડર નાખી ને  બ્રેડ ના પીસ માં રેડવું ઉપર થી પિસ્તા ભભરાવા ને ટીન ને ફીઝ માં 3 કલાક માટે સેટ કરવા મૂકવું
 6. 6. 3 કલાક પછી ફ્રિજ માંથી કાઢી ને કટ કરી સર્વ કરવું

Reviews for Bread pudding Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો