હોમ પેજ / રેસિપી / મહાપ્રસાદ (સોજીનો દૂધ માં બનતો શીરો.

Photo of Suji  halvo. by Naina Bhojak at BetterButter
449
1
0.0(0)
0

મહાપ્રસાદ (સોજીનો દૂધ માં બનતો શીરો.

Jul-23-2018
Naina Bhojak
60 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મહાપ્રસાદ (સોજીનો દૂધ માં બનતો શીરો. રેસીપી વિશે

આ વાનગી ને ઉધ મ બનવવામાઆવે છે.ખાસ કરીને સત્યનારાયણની કથા મા પ્રસાદ મા આ વાનગી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. સોજી ૨૫૦ગ્રામ
  2. ખાંડ ૧૫૦ગ્રામ
  3. દૂધ ૫૦૦ગ્રામ
  4. ઘી ૨૦૦ગ્રામ
  5. એલચી નોભુકો એક ટી સ્પૂન
  6. કાજુ/દ્રાક્ષ/બદામ/પિસ્તા એક ટી કપ
  7. તુલસીપત્ર સજાવટ માટે...જો ગમે તો..

સૂચનાઓ

  1. નોનસ્ટિક કઢાઈ માં ઘી લો
  2. સૂકો મેવો સેકી ને કાઢી લો
  3. પછી ઘી માં સોજી ને શેકી લો
  4. દૂધ પહેલે થઈ જ ગરમ કરીને રાખવું
  5. સોજી શેકાઈ જય ત્યાર બાદ
  6. દૂધ ઉમેરવું અને સતત હલાવતા રહેવું
  7. દુફહ બળવા મળે પછી એમ ખાંડ ઉમેરવી
  8. અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવું
  9. એલચી પાવડર અને સૂકો મેવો નાખી પ્રસાદ રૂપે લેવું.
  10. તુલસી પત્ર ઘી પણ સજાવી શકો છો.
  11. તો તૈયાર છે મહા પ્રસાદ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર