Open in app

મહાપ્રસાદ (સોજીનો દૂધ માં બનતો શીરો.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  8 people
Naina Bhojak23rd Jul 2018

Suji halvo. ના વિશે

Ingredients to make Suji halvo. in gujarati

  • સોજી ૨૫૦ગ્રામ
  • ખાંડ ૧૫૦ગ્રામ
  • દૂધ ૫૦૦ગ્રામ
  • ઘી ૨૦૦ગ્રામ
  • એલચી નોભુકો એક ટી સ્પૂન
  • કાજુ/દ્રાક્ષ/બદામ/પિસ્તા એક ટી કપ
  • તુલસીપત્ર સજાવટ માટે...જો ગમે તો..

How to make Suji halvo. in gujarati

  1. નોનસ્ટિક કઢાઈ માં ઘી લો
  2. સૂકો મેવો સેકી ને કાઢી લો
  3. પછી ઘી માં સોજી ને શેકી લો
  4. દૂધ પહેલે થઈ જ ગરમ કરીને રાખવું
  5. સોજી શેકાઈ જય ત્યાર બાદ
  6. દૂધ ઉમેરવું અને સતત હલાવતા રહેવું
  7. દુફહ બળવા મળે પછી એમ ખાંડ ઉમેરવી
  8. અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવું
  9. એલચી પાવડર અને સૂકો મેવો નાખી પ્રસાદ રૂપે લેવું.
  10. તુલસી પત્ર ઘી પણ સજાવી શકો છો.
  11. તો તૈયાર છે મહા પ્રસાદ..

Reviews for Suji halvo. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Suji halvo. in gujarati