હોમ પેજ / રેસિપી / Kheer with rice & comments laddu

Photo of Kheer with rice & comments laddu by Jigisha Jayshree at BetterButter
717
1
4.8(0)
0

Kheer with rice & comments laddu

Jul-23-2018
Jigisha Jayshree
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ કપ ભાત ( બચેલા) હોય તો પણ ચાલે
  2. બૂરું ખાંડ ૬ નાની ચમચી
  3. ઘી ૬ નાની ચમચી
  4. ઈલાયચી પાવડર
  5. ફુડ કલર લીલો અને કેસરી
  6. કોપરાનું બૂરું ૧ કપ

સૂચનાઓ

  1. કોપરના છીણ નેં કઢાઈમાં ઘી ગરમ કરી થોડી વાર માટે શેકી લો
  2. ભાત, લીલોફૂડ કલર, ઈલાયચી પાવડર અને બૂરું ખાંડ ને મિક્સરમાં ફેરવી લો
  3. હવે એક વાસણમાં કાઢી લો પછી તે માં ૨ ચમચી ઘી નાખી ને મિક્સ કરો અને લડ્ડૂ બનાવી લો
  4. અને ઉપર થી કોપરાનું છીણ ભભરાવી લો
  5. આજ રીતે સફેદ અને કેસરી રંગના લડ્ડૂ બનાવી લો.
  6. હવે ૧ લીટર દૂધ ને ગરમ કરો પછી તેમાં ૪/૫ લડ્ડૂ ને તોડી ને નાંખો તેમાં ખાંડ નાખી ઉકાળો
  7. બાઉલ માં કાઢી નેં ફ્રિજ માં ઠંડુ થવા દો પછી તેમાં લડ્ડૂ અને સૂકા મેવા નાંખી પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર