Open in app

ભાત અને નાળિયેર નાં લડ્ડૂ ડીપ ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Jigisha Jayshree23rd Jul 2018

Kheer with rice & comments laddu ના વિશે

Ingredients to make Kheer with rice & comments laddu in gujarati

  • ૩ કપ ભાત ( બચેલા) હોય તો પણ ચાલે
  • બૂરું ખાંડ ૬ નાની ચમચી
  • ઘી ૬ નાની ચમચી
  • ઈલાયચી પાવડર
  • ફુડ કલર લીલો અને કેસરી
  • કોપરાનું બૂરું ૧ કપ

How to make Kheer with rice & comments laddu in gujarati

  1. કોપરના છીણ નેં કઢાઈમાં ઘી ગરમ કરી થોડી વાર માટે શેકી લો
  2. ભાત, લીલોફૂડ કલર, ઈલાયચી પાવડર અને બૂરું ખાંડ ને મિક્સરમાં ફેરવી લો
  3. હવે એક વાસણમાં કાઢી લો પછી તે માં ૨ ચમચી ઘી નાખી ને મિક્સ કરો અને લડ્ડૂ બનાવી લો
  4. અને ઉપર થી કોપરાનું છીણ ભભરાવી લો
  5. આજ રીતે સફેદ અને કેસરી રંગના લડ્ડૂ બનાવી લો.
  6. હવે ૧ લીટર દૂધ ને ગરમ કરો પછી તેમાં ૪/૫ લડ્ડૂ ને તોડી ને નાંખો તેમાં ખાંડ નાખી ઉકાળો
  7. બાઉલ માં કાઢી નેં ફ્રિજ માં ઠંડુ થવા દો પછી તેમાં લડ્ડૂ અને સૂકા મેવા નાંખી પરોસો

Reviews for Kheer with rice & comments laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kheer with rice & comments laddu in gujarati