હોમ પેજ / રેસિપી / કાકડીનુ રાયતૂ

Photo of Kakdi rayta by safiya abdurrahman khan at BetterButter
347
0
0.0(0)
0

કાકડીનુ રાયતૂ

Jul-23-2018
safiya abdurrahman khan
15 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાકડીનુ રાયતૂ રેસીપી વિશે

ઉત્તરાખંડમા બનતૂ ખાસ રાયતૂ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ઉત્તર ભારતીય
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દહી 1 કપ
  2. કાકડી ખમણેલી
  3. પીળી રાઈ 1/2 નાની ચમચી
  4. સમારેલી કોથમીર 1 મોટી ચમચી
  5. લીલા મરચા 2
  6. હળદર 1/8 નાની ચમી
  7. મીઠૂ

સૂચનાઓ

  1. રાઇનેતવા પર સેકી પેસ્ટ કરો.
  2. લીલા મરચા અને કોથમીરને જાડૂ પીસો.
  3. દહીને વલોવી ,રાઇનો પેસ્ટ,મીઠૂ,લીલા મરચા કોથમીર પેસ્ટ ,ખમણેલી કાકડી, હળદર નાખી મીક્સ કરી ઠંડૂ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર