Open in app

કાકડીનુ રાયતૂ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  2 people

Kakdi rayta ના વિશે

Ingredients to make Kakdi rayta in gujarati

  • દહી 1 કપ
  • કાકડી ખમણેલી
  • પીળી રાઈ 1/2 નાની ચમચી
  • સમારેલી કોથમીર 1 મોટી ચમચી
  • લીલા મરચા 2
  • હળદર 1/8 નાની ચમી
  • મીઠૂ

How to make Kakdi rayta in gujarati

  1. રાઇનેતવા પર સેકી પેસ્ટ કરો.
  2. લીલા મરચા અને કોથમીરને જાડૂ પીસો.
  3. દહીને વલોવી ,રાઇનો પેસ્ટ,મીઠૂ,લીલા મરચા કોથમીર પેસ્ટ ,ખમણેલી કાકડી, હળદર નાખી મીક્સ કરી ઠંડૂ સર્વ કરો.

Reviews for Kakdi rayta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kakdi rayta in gujarati

  • રાયતૂ

    1 likes