Open in app

પનીર નૂડલ્ સ્પ્રિંગ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Paneer noodles spring roll ના વિશે

Ingredients to make Paneer noodles spring roll in gujarati

  • બાફેલા નૂડલ 2 કપ
  • પનીર નાના ચોરસ કટકા 1 કપ
  • આદૂલસણ પેસ્ટ 1/2 નાની ચમચી
  • શેકેલા ધાણા 1/2 નાની ચમચી
  • શેકેલુ જીરૂ 1/2 નાની ચમચી
  • તેલ 1 મોટી ચમચી + તળવા
  • ગરમ મસાલો 1/2 નાની ચમચી
  • મીઠુ
  • સ્પ્રીગં રોલ શીટ 12

How to make Paneer noodles spring roll in gujarati

  1. પેનમા 1.મોટી ચમચીતેલ ગરમ કરી પનીર તળો.
  2. આદુલસણ પેસટ નાખી સાંતળો.
  3. બધા મસાલા મીઠુ નાખી સાંતળો.
  4. પનીર 1/2 કપ પાણી નાખી પકવો.
  5. બાફેલા નુડલ નાખી મિક્સ કરી ગેસ બંદ કરો.
  6. રોલ ની શીટ લઈ 1 મોટીચમચી પનીર મસાલો ભરી લેઈથી ચોંટાડો.
  7. ગરમ તેલમા તળો.

Reviews for Paneer noodles spring roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer noodles spring roll in gujarati

  • પાપડ પનીર રોલ

    5 likes
  • બે્ડ પનીર રોલ

    0 likes
  • કેસરીયા પનીર રોલ

    2 likes
  • ચીઝી અેગ પનીર રોલ

    0 likes
  • પનીર સીઝવાન બ્રેડ રોલ

    0 likes
  • પુરી ભાજી સ્પ્રિંગ રોલ

    6 likes